Tomato raita Recipe in Gujarati Language
Ingredients:
Ingredients:
- 4 નંગ ટામેટા (Tomato)
- 250 ગ્રામ મોળું દહીં (Yogurt)
- 1 ટીસ્પૂન જીરું (Cumin seed)
- 2 ટીસ્પૂન ખાંડ (Sugar)
- મીઠું (Salt)
- કોથમીર (Fresh Coriander)
- સૌ પ્રથમ ટામેટાના નાના નાના ટુકડા કરવા
- મોળા દહીને વલોવીને તેમાં શેકેલું જીરું, મીઠું, ખાંડ, કોથમીર નાખવી
- અને ત્યારબાદ ટામેટા ઉમેરી દેવા.
- Make the smll pieces of tomatoes.
- Blend the yogurt and add roasted cumin, salt, sugar and coriander.
- And then add tomatoes and mix it, tomato raita is ready to eat.