Kharek raita recipe in Gujarati Language
Ingredients:
Ingredients:
- 100 ગ્રામ ખારેક (Kharek)
- 200 ગ્રામ મોળું દહીં (Yogurt)
- 1 ટીસ્પૂન જીરું (Cumin seed)
- મીઠું (Salt)
- ખાંડ (Sugar)
- સૌ પ્રથમ ખારેક ને 4 કલાક પલાળવી અને તેના ટુકડા કરવા.
- દહીંમાં મીઠું, જીરું અને ખાંડ નાખવી અને તેમાં ખારેક ના ટૂકડા મિક્સ કરવા.
- ઠંડુ કર્યા બાદ સર્વ કરવું.