Chat Masala powder recipe in Guajrati Language:
[ ચાટ - મસાલો બનાવવાની રીત ]
Ingredients:
[ ચાટ - મસાલો બનાવવાની રીત ]
Ingredients:
- 50 ગ્રામ આંબોડીયા નો પાવડર (Ambodiya Powder)
- 20 ગ્રામ - મરી નો પાવડર (Pepper Powder)
- 1 ટી સ્પૂન - હીંગ (Asafoetida)
- 2 ટી સ્પૂન સંચળ (Black salt)
- 40 ગ્રામ - કાચા જીરા નો પાવડર (Raw Cumin seed powder)
- મીઠું પ્રમાણસર - (Salt)
- આંબોડીયા નો પાવડર, મરી પાવડર, હીંગ, સંચળ, કાચા જીરા નો પાવડર, અને મીઠું આ બધુંજ મિક્સ કરી ચારણી થી ચાળી ને ભરી લેવું.
- આ મસાલા નો ઉપયોગ પાણી પકોડી, શેરડી ના રસ, લીંબુ શરબત, ખાખરા વગેરે માં ઉપર ભભરાવવા માટે કરી શકાય.
Recipe:
- First of all take Ambodiya powder, black pepper powder, asafoetida, black salt, and cumin seed powder and salt and mix all them well and stain it with strainer and store it in a glass jar.
- While you make recipes like pani puri, sugar cane juice, or lemon juice or khakhra you can use this chat masala to sprinkle in the recipe.