Pumpkin Raita recipe in Gujarati Language
Ingredients:
Ingredients:
- 200 ગ્રામ કોળું (Pumpkin)
- 200 મિલી દહીં (Yogurt)
- 1/2 ટેબલ સ્પૂન વાટેલા આદું-મરચાં (Ginger chili paste)
- 1 ટી સ્પૂન જીરું (Cumin seed)
- 2 ટી સ્પૂન ખાંડ (Sugar)
- મીઠું પ્રમાણસર (Salt)
- સૌ પ્રથમ કોળા ને છોલી તેને છુંદી નાખવું અને ત્યારબાદ બાફી નાખવું.
- દહીં માંથી પાણી નીતારી તેમાં કોળું નાખવું.
- લીલા આદું મરચાં વાટેલું જીરું મીઠું અને ખાંડ નાખવી.
- ફ્રીજ માં ઠંડુ કરી સર્વ કરવું.