Apple Halwa Recipe in Gujarati Language
Ingredients:
Recipe:
Ingredients:
- 3 સફરજન (Apple)
- 3 ટેબલસ્પૂન ઘી (Ghee)
- 1 લીટર દૂધ (Milk)
- 150 ગ્રામ ખાંડ (Sugar)
- 1 લીંબુ (Lemon)
- ઇલાઇચી (Elaichi)
Recipe:
- સફરજન ને છોલી ને નાના ટુકડા કરવા.
- 1 ટેબલ સ્પૂન ઘી મૂકી તેમાં સાંતળવા ચઢી જાય એટલે તેમાં દૂધ રેડવું.
- થોડુંક જાડું થાય એટલે ખાંડ અને લીંબુ નાખવા ઘટ્ટ થાય એટલે 1 ટેબલ સ્પૂન ઘી નાખી બરાબર હલાવી ઉતારી લેવું અને ઇલાઇચી નો ભુક્કો નાખી થાળી માં તેલ લગાવી પાથરી ઠારી દેવો.