Methi Masala Recipe in Gujarati Language
Ingredients:
Ingredients:
- મેથી (Fenugreek)
- હળદર (Turmeric)
- મરચું (Chili)
- હિંગ (Asafoetida)
- તેલ (Oil)
- રાઈ ની દાળ (Mustard seed dal)
- મીઠું (Salt)
- મેથી ને તાસરામા શેકવા મૂકવી સાથે મીઠું પણ શેકવું.
- મેથી ને ઠંડું પડે એટલે મોટી વાટવી અથવા મેથી ની દાળ તૈયાર લાવવી.
- પછી એક થાળીમાં એક કપ મેથી ની દાળ હોય તો 1 કપ થી ઓછું મીઠું.
- 1 કપ મરચું સહેજ હળદર અને સહેજ હિંગ નાખી મિક્સ કરવું.
- તેમાં સરસીયું નાખી બધું મિક્સ કરવું.