Vaal Ni Dal Recipe in Gujarati Language :
"ગુજરાતી વાલ ની દાળ" "ગુજરાતી વાલ"
Ingredients:
"ગુજરાતી વાલ ની દાળ" "ગુજરાતી વાલ"
Ingredients:
- 1 કપ વાલ ની દાળ (Vaal)
- 4 ટી સ્પૂન તેલ (oil)
- અજમો જરૂર પ્રમાણે (Caraway Seed)
- હળદર (Turmeric)
- મરચું (Chili Powder)
- મીઠું જરૂર પ્રમાણે (Salt)
- ચપટી હિંગ (Pinch of Asafoetida)
- 2 ટી સ્પૂન ખાંડ (Sugar)
- ચપટી સાજી ના ફૂલ (Citric acid)
- વાલ ની દાળ ને રાત્રે પલાળવી, સવારે એક કઢાઈ માં તેલ મૂકી.
- તેમાં અજમાનો વઘાર કરી, વાલ ભેળવી દઈ સહેજ પાણી ઉમેરવું.
- સાજીના ફૂલ નાંખી વાલને ચઢવા દેવા.
- વાલ ચઢી જાય એટલે તેમાં હળદર, મરચું, મીઠું, નાખી દેવું
- તેમજ ખાંડ ઉમેરવી કોથમીર ભભરાવવી.
- ખટાશ માં આંબોળીયા નો પાવડર નાખવો.
- Soak the Vaal in Water for Whole Night, in the Morning Put the oil in Pan.
- And Add Celery Seed Tadka and mix the Vaal Seeds in it and Add little water.
- Add Citric acid and let them cook and add turmeric, chili powder, salt in it.
- Also add Sugar and Coriander.
- And add Ambodiya Powder.
This Recipe is Also Known as "Vaal nu Shaak" or "Kathod na Vaal", and this recipe can be made on social functions in gujarat.
No comments:
Post a Comment