Coriander (Kothmir) Thepla Recipe in Gujarati Language :
Ingredients:
Ingredients:
- 250 ગ્રામ ઘઉંનો લોટ (Wheat Flour)
- 50 ગ્રામ બાજરી નો લોટ (Bajri (Millet) flour)
- 250 ગ્રામ કોથમીર ઝીણી સમારેલી (Fresh Chopped Coriander)
- મરચું (Chili Powder)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Coriander Cumin seed)
- તલ (Sesame seed)
- દહીં (Yogurt)
- સૌ પ્રથમ બાજરી અને ઘઉંના લોટને ભેગો કરી.
- તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરવી, તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, તલ ઉમેરવા.
- અને દહીં થી લોટ બાંધવો, તેલનું મોણ નાખવું તથા ખાંડ ઉમેરવી.
- અન્ય ઢેબરા ની જેમ લોટ બાંધી તેને ગોળ તવીમાં શેકી લેવા.
- દહીં અથવા અથાણા સાથે લઇ શકાય.
No comments:
Post a Comment