Urad Dal Recipe in Gujarati Language:
Ingredients:
Urad Dal Recipe (Gujarati Style):
Ingredients:
- 1 કપ અડદ ની દાળ (Urad dal)
- 1 ટી સ્પૂન વાટેલાં આદું મરચાં (Ginger Chili Paste)
- 1 નંગ લીંબુ (Lemon)
- ખાંડ (Sugar)
- જીરું (Cumin Seed)
- હિંગ (Asafoetida)
- કોથમીર (Coriander)
- મીઠું પ્રમાણસર (Salt)
- 1 ટેબલ સ્પૂન ઘી (Ghee)
- મીઠો લીમડો Mitho Limdo (Curry Leaves)
Urad Dal Recipe (Gujarati Style):
- અડદ દાળ ને ધોઈ ને કૂકરમાં બાફવા મૂકવી.
- દાળ બફાઈ જાય એટલે એક કઢાઈ માં ઘી મૂકી તેમાં જીરું, હિંગ, મીઠો લીમડો, વાટેલા આદું મરચાં, લસણ નાખી.
- તેમાં બાફેલી દાળ ને નાખી દેવી.
- ત્યારબાદ તેમાં હળદર મરચું, મીઠું, ધાણાજીરું નાખવું.
- ત્યારબાદ બરાબર વલોણી થી હલાવી દેવું.
- જેથી બધુંજ એક મિશ્ર થઇ જાય છેલ્લે લીંબુ ની ખટાશ ખાંડ ઉમેરવી.
- કોથમીર ભભરાવી સહેજ વાર ઉકળવા દેવી પછી દાળ તૈયાર થઇ જશે.
- ગરમ ગરમ બાજરી ના રોટલા સાથે અથવા ભાખરી સાથે સર્વ કરવી.
This Urad dal is a Special Recipe of Winter and Monsoon, Where body needs the more Hot Food and Energetic Food. Urad dal is a good source of Protein and Nutrients.
No comments:
Post a Comment