Simple Salad Recipe in Gujarati Language:
Ingredients:
Recipe:
Ingredients:
- કાકડી 1 નંગ (Cucumber)
- ડુંગળી 1 નંગ (Onion/Dungdi)
- કોબીજ જરૂર પ્રમાણે (Cabbage/Kobij)
- ગાજર (Carrot)
- ટામેટા (Tomato)
- કેપ્સીકમ (Capsicum)
- બીટ (Beat)
- કોથમીર (Coriander)
- લીંબુ (Lemon)
- ચાટ મસાલો (Chat Masala)
- મીઠું જરૂર પ્રમાણે (Salt)
- First Wash all the Vegetables with Clean Water.
- Then Cut all the vegetables and mix all them together.
- Sprinkle Salt and Chat Masala on the Vegetables and Sprinkle Lemon Juice and Chopped Corianders on it.
- You can cut the vegetables in different shapes to decorate the salad dish.
Recipe:
- સૌ પ્રથમ બધાજ શાકભાજી ને સ્વચ્છ પાણી થી ધોઈ લો.
- ત્યારબાદ બધાજ શાકભાજી ને જીણા જીણા સુધારી ભેગા કરવા.
- તેની ઉપર મીઠું, ચાટ મસાલો, લીંબુ ઉમેરી, ઉપર કોથમીર નાખવી.
- આ બધા શાક ને જુદા જુદા આકાર માં સુધારી સલાડ ની ડીશ ડેકોરેટીવ કરી શકાય.
No comments:
Post a Comment