Chana ni dal nu shaak recipe in Gujarati Language :
Ingredients:
Ingredients:
- 1 કપ ચણા ની દાળ (Chana Dal)
- 4 ટી સ્પૂન તેલ (oil)
- 1/2 ટી સ્પૂન રાઈ (Mustard seed)
- 1 ડુંગળી (Onion)
- 1 ટામેટું (Tomato)
- 1 ટી સ્પૂન લસણ (Garlic)
- હળદર (Turmeric)
- મરચું (Chili)
- ગોળ (Jaggery)
- મીઠું (Salt)
- જરૂર પ્રમાણે મીઠો લીમડો (Mitho Limdo / Sweet neem)
- 2 ટી સ્પૂન લીલા આદું મરચાં ની પેસ્ટ (Ginger Chili Paste)
- સૌ પ્રથમ ચણા ની દાળ ને બે કલાક પાણીમાં પલાળી કૂકરમાં બાફી લેવી.
- એક કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડો, નાખી તેમાં લસણ લીલા મરચાં નાખવા તેમજ ડુંગળી ટામેટા ઝીણા સમારી અંદર ઉમેરવા.
- તેમાં સહેજ મીઠું ગરમ મસાલો નાખવો.
- ત્યારબાદ બાકીની દાળ ને વલોવી એક રસ કરી તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું નાખી તેમાં આ વઘાર ઉમેરી દેવો અને ગોળ પણ ઉમેરી દેવો.
- લીંબુ ની ખટાશ નાખી ઉપર કોથમીર ભભરાવવી, રસાવાળી દાળ કરવી.
- Soad the Chana dal till two hours in a water, then boil it in pressure cooker.
- Put the Kadhai Fry Pen and add oil to heat, add mustard seed once sizzle add turmeric, sweet neem, garlic, green chili, onion, tomato and add it.
- Add little garam masala in it.
- Then blend other chana dal and make mixture add turmeric, chili powder, salt, cumin coriander seed powder and jaggery in it.
- Also add the lemon juice and coriander on it. curry type dal is ready.