Naan Recipe In Gujarati Language :
Ingredients :
2 કપ મેંદો (Maida flour)
પા કપ દૂધ (Milk)
1 ટીસ્પૂન ડ્રાય યીસ્ટ (Dry yeast)
1 ટીસ્પૂન ખાંડ (Sugar)
1 ટીસ્પૂન મીઠું (Salt)
માખણ અથવા ઘી - (Butter or Ghee)
Naan Recipe :
Ingredients :
2 કપ મેંદો (Maida flour)
પા કપ દૂધ (Milk)
1 ટીસ્પૂન ડ્રાય યીસ્ટ (Dry yeast)
1 ટીસ્પૂન ખાંડ (Sugar)
1 ટીસ્પૂન મીઠું (Salt)
માખણ અથવા ઘી - (Butter or Ghee)
Naan Recipe :
- સૌ પ્રથમ પા કપ દૂધ ને હુંફાળું ગરમ કરી, તેમાં ખાંડ અને યીસ્ટ નાખી 10 મિનીટ માટે ઢાંકીને રાખો.
- મેંદામાં મીઠું નાખી ચાખી લો.
- આ લોટની અંદર ઉપરનું દૂધ નાખી બરાબર મીક્સ કરી હુફાળા પાણી થી બહુ નરમ નહિ તેવો લોટ બાંધી લો.
- આ લોટને 1/2 કલાક ઢાંકી ને રહેવા દો, જેથી કરીને આથો આવી જશે.
- આથો આવેલી કણેક માંથી મધ્યમ કદ ના લુવા કરી વણી લો.
- નોન સ્ટીક તવા પર ચઢવી ને ગરમ ગરમ ઘી અથવા બટર લગાડી ને પીરસો.