Corn (Makai) Juvar (Jowar/juvar) Papad Recipe :
Ingredients :
50 ગ્રામ મકાઈ નો લોટ (corn flour)
50 ગ્રામ જુવાર નો લોટ (Juvar /Sorghum flour)
20 ગ્રામ લીલા મરચા (Green chili)
મીઠું અને સોડા પ્રમાણસર (salt and soda)
Corn Juvar Papad Recipe in Gujarati Language :
Ingredients :
50 ગ્રામ મકાઈ નો લોટ (corn flour)
50 ગ્રામ જુવાર નો લોટ (Juvar /Sorghum flour)
20 ગ્રામ લીલા મરચા (Green chili)
મીઠું અને સોડા પ્રમાણસર (salt and soda)
- સૌ પ્રથમ મકાઈ અને જુવાર ના લોટને ચાળવો.
- પાણી ને ગરમ કરવા મૂકી, તેમાં વાટેલા મરચા, જીરું તેમજ મીઠું નાખવું.
- પાણી નો ઉભરો આવે, એટલે બંને લોટ નાખી વેલણ વડે હલાવવું.
- શેકીને ધીમા તાપે ચઢવા દેવું, ચઢી જાય એટલે આછુ તેલ લગાડી લુવો પાડી સારેવડા વણી તડકામાં સૂકવવા.
Enjoy Crispy Corn, and Juvar Papad in Daily dish Also Serve While Guest on a Lunch, or Dinner.