Coconut Nariyal Barfi Recipe in Gujarati :
Ingredients :
250 ગ્રામ નારિયેળ નું ખમણ (Coconut Crshed)
250 ગ્રામ માવો (Mawa / Khoya)
ખાંડ 500 ગ્રામ (Sugar)
કેસર થોડું અથવા ઇલાઇચી નો ભૂક્કો (Elaichi Powder)
500 મિલી પાણી (water)
Coconut Barfi Recipe :
Ingredients :
250 ગ્રામ નારિયેળ નું ખમણ (Coconut Crshed)
250 ગ્રામ માવો (Mawa / Khoya)
ખાંડ 500 ગ્રામ (Sugar)
કેસર થોડું અથવા ઇલાઇચી નો ભૂક્કો (Elaichi Powder)
500 મિલી પાણી (water)
Coconut Barfi Recipe :
- સૌ પ્રથમ પાણીમાં ખાંડ નાખીને ગેસ પર મૂકીને ઘટ બનાવવું.
- ત્યારબાદ તેને ઉતારી તેમાં નાળીયેર નું ખમણ નાખવું.
- તેમાં માવો અને કેંસર પણ નાખવો અને મિક્સ કરીને એક રસ કરી દો.
- પછી તેને એક થાળીમાં પાથરી દો, અને ઠંડુ પડે ત્યારે તેના બરફ જેવા ટુકડા કરી લો.
Note: you can Also Make this barfi in Diwali sweets.