Dal Fry Recipe in Gujarati Language :
Ingredients :
Spices:
Dal fry Recipe in Gujarati Language :
Ingredients :
- 200 ગ્રામ - મિક્સ દાળ (Mix Dal)
- (ચણાની, અડદની, મગની, મસૂરની) (Chana dal, Udad dal, Moong dal, Masoor dal)
- 2 કળી - લસણ (Garlic)
- 2 નંગ - ડુંગળી (Onion)
- 3 નંગ - લીલા મરચા (Green Chili)
- 3 નંગ - ટામેટા (Tomato)
Spices:
- આદું (Ginger)
- ધાણાજીરું (Cumin coriander seed powder)
- હળદર (Turmeric)
- ગરમ મસાલો (Spices)
- કોથમીર (Coriander)
- મરચું (Chili Powder)
- મીઠું (Salt)
- હિંગ (Asafoetida)
Dal fry Recipe in Gujarati Language :
- મિક્સ દાળ ને કૂકરમાં બાફવી બફાઈ ગયા બાદ, તેને બીટર્સ ના ઉપયોગ વડે મિક્સ કરવી.
- ડુંગળી અને ટામેટા ઝીણા સમારી રાખવા, લીલા મરચા, આદું ની પેસ્ટ બનાવવી.
- ત્યારબાદ વઘાર માટે તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ નો વઘાર કરી ડુંગળી સાતડવી.
- ડુંગળી બ્રાઉન કલર ની થાય પછી તેમાં દાળ નાખવી.
- ત્યાર બાદ તેમાં આદું મરચા ની પેસ્ટ અને બધો મસાલો કરવો.
- સીઝી જવા આવે ત્યારે અંદર ટામેટા નાખી 5 મિનીટ રાખવા.
- દાળ ને હલાવતા જવું દાળ થઇ જાય, પછી કોથમીર ભભરાવવી, ગરમ ગરમ પીરસો.