Farsi Puri Recipe : (Menda Na Lot Ni Puri) Recipe in Gujarati Language :
Ingredients :
Farsi Puri Recipe in Gujarati Language :
Ingredients :
- 500 ગ્રામ મેંદો (મેંદાનો લોટ) (Maida flour)
- 1/2 વાડકી સોજી (Soji flour)
- 1 વાડકી ઘઉં નો રોટલી નો લોટ (Wheat chapati making flour)
- મીઠું (Salt)
- મરી નો ભુક્કો (black pepper)
- તલ (Sesame seed)
- મોંણ માટે તેલ મુઠી વડે તેટલું (Oil)
Farsi Puri Recipe in Gujarati Language :
- સૌ પ્રથમ મેંદો, સોજી, અને ઘઉં નો રોટલી નો લોટ ને ભેગા કરી, તેમાં મીઠું, મરી, જીરાનો ભુક્કો, તલ નાખી લોટમાં તેલનું મોંણ નાખવું.
- જેમ તેલ સહેજ વધારે હશે તેમ પૂરી પોચી અને કડક થશે, ત્યારબાદ તેમાં પાણી સહેજ સહેજ ઉમેરી કઠણ પૂરીનો લોટ બાંધવો.
- નાના નાના ગુલ્લા કરી નાની નાની પૂરી વણવી.
- અને તેમાં ચપ્પા વડે ટીચા/કાપા પાડી લો, જેથી પૂરી ફૂલે નહિ, અને સરસ કડક થાય.
- પછી તેલ ગરમ કરી તેલમાં પૂરી ગુલાબી થાય તેવી તળી લેવી.
- ઉપરથી સહેજ સંચળ ભભરાવવું. ટેસ્ટી ફરસી પૂરી તૈયાર છે.
- First take big bowl and add soji flour, maida flour, and wheat chapati making flour and mix well, then add salt, black pepper, cumin seed powder, sesame seed and add oil in it.
- You can add oil in making dough as you want to make puri crispy, then add little water into flour and make solid dough.
- Make small bolls out of dough and make round puri from it.
- Then make scratch on puri so puri have not bubbles and crispy.
- Then heat the oil and fry puri until get in pink colour. take out the puri in a bowl which have paper on the bottom so it sucks the excessive oil.
- Sprinkle the black salt on it.
Enjoy Tasty Crispy Farsi Puri (Maida puri) In Morning Breakfast with Tea, In Noon snack Add Vegetable and make Topping on it, and also use while make Mamra ni Bhel at home.