Sandwich Bhajia Recipe in Gujarati Language :
(બટાકા અને રતાળું ના સેન્ડવિચ ભજીયા)
Sandwich Bhajia Ingredients:
(બટાકા અને રતાળું ના સેન્ડવિચ ભજીયા)
Sandwich Bhajia Ingredients:
- 400 ગ્રામ બાફેલા બટાકા (Boiled Potato)
- 400 ગ્રામ બાફેલું રતાળુ (Ratalu - Yam)
- 200 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
- 6 ટેબલ સ્પૂન આરાનો લોટ (Ara flour)
- અથવા કોર્ન ફ્લોર (Corn flour)
- મીઠું (Salt)
- મરચું (Chili Powder)
- હળદર (Turmeric)
- તેલ તળવા માટે (Oil)
- 2 ટેબલસ્પૂન ટોપરાનું તાજું ખમણ (Coconut Crumbed)
- 100 ગ્રામ કોથમીર (Coriander)
- 10 થી 12 લસણ ની કળી (Garlic)
- 1/2 ટેબલસ્પૂન જીરું (Caraway seeds)
- 5 થી 6 લીલા મરચા (Green Chili)
- નાનો ટુકડો આદું (Garlic)
- 2 ટેબલસ્પૂન તલ (Oil)
- 1 ટેબલસ્પૂન દાળિયા (Daliya)
- 1/2 ટેબલસ્પૂન લીંબુ નો રસ (Lemon Juice)
- સ્વાદ મુજબ મીઠું (Salt)
- ખાંડ (Sugar)
- બટાકા અને રતાળુ બફાય પછી ગરમ હોય ત્યારે જ ભાગી ને ચીકણા થાય એટલા લસોટી નાખો.
- બંને જુદા જુદા રાખો અને સ્વાદ મુજબ મીઠું અને ત્રણ ત્રણ ટેબલ સ્પુન આરાનો લોટ અથવા કોર્ન ફ્લોર ઉમેરવા.
- પારદર્શક પ્લાસ્ટિક ના કાગળ પર બફાયેલા બટાકા ને 3/4 સેમી જાડો રોટલો વણો લંબચોરસ ટુકડા કરો.
- બંને નું કદ સરખું રાખો, એક રોટલા પર ચટણી પાથરો.
- તેના પર બીજો રોટલો બરાબર ગોઠવી દો, હથેળી વડે ઓલા હાથે હલાવી ચોટાડયા પછી 3 સેમી જેટલા ચોરસ ટુકડા કાપી લો.
- ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર નાખી બહુ જાડું નહિ કે પાતળું નહિ તેવું ખીરું બનાવી સેન્ડવીચ ના કટકાને એમાં બોળીને તળી લો.
- ચટણી માટેની બધી વસ્તુ બારીક અને લીસી વાટવી.