Besan Masala Sev Recipe : Chana Na Lot Ni Jadi Sev
(ચણા ના લોટ ની જાડી સેવ)
Ingredients :
(ચણા ના લોટ ની જાડી સેવ)
Ingredients :
- 500 ગ્રામ - ચણા નો લોટ (Gram flour)
- મીઠું (Salt)
- મરી (Black Pepper)
- જીરા નો ભુક્કો (Cumin Powder)
- તેલ (Oil)
- સંચળ (Sanchal / Black salt)
- તલ (Sesame seed)
- હળદર (Turmeric)
- લાલ મરચું (Red chili powder)
- સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું, મરિયા નો ભુક્કો, જીરા નો ભુક્કો, તલ, હળદર, લાલ મરચું, નાખી થોડુંક તેલનું મોઅણ નાખી સહેજ સહેજ પાણી નાખી કઠણ લોટ બાંધવો.
- ત્યાર બાદ સેવના સંચામાં, સેવની જાળી મૂકી તેમાં લોટ ભરવો.
- હવે એક તાસરા માં તેલ ગરમ કરવા મૂકો, તેલ બરાબર ગરમ થઇ જાય પછી.
- સંચાથી ગરમ તેલમાં ડાયરેક (સીધીજ) સેવ પાડવી.
- સહેજ ગુલાબી સેવ થાય એટલે બહાર કાઢી, તેની ઉપર સહેજ સંચળ ભભરાવવું (Optional).
Recipe :
- First take bowl add gram flour, salt, black pepper, cumin seed crumb, sesame seed, turmeric, red chili powder.
- And add little oil and water to make tight tough.
- Then take sev making machine - sancha and add a nets to make sev and fill the dough.
- Now heat the oil on pen once properly oil is heated then move the sev machine on pen and run the handle to making sev.
- once sev gets pink in colour then put it out from the pen and sprinkle little black salt powder.
This Tikhi Sev you can serve with time on Lunch or on Snack, this Chana ni Jadi Sev is Diwali Snack Recipe in Gujarati People house.