Vegetable Cutlet Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- 100 ગ્રામ ફણસી (French beans/ fansi)
- 100 ગ્રામ ગાજર (Carrot)
- 100 ગ્રામ વટાણા (Green peas)
- 2 કાચા બટાકા (Potato)
- 100 ગ્રામ ચોળી (Beans)
- 2 ટેબલસ્પૂન વાટેલા આદું - મરચા (Ginger garlic paste)
- 1 લીંબુ (Lemon)
- 1 ટીસ્પૂન ગરમ મસાલો (Garam Masalo)
- 1 ટીસ્પૂન તેલ (Oil)
- 1 ટીસ્પૂન ટોસ્ટ નો ભૂક્કો (Toast Crumb)
- મીઠું પ્રમાણસર (salt to taste)
- બધાજ શાક ઝીણા સમારીને વરાળ થી બાફવા
- ઠંડા પડે એટલે થોડા છુંદીને તેમાં ટોસ્ટ નો ભૂક્કો આદું મરચા લીંબુ ગરમ મસાલો અને મીઠું નાખી બધું ભેગું કરવું.
- હવે કટલેસ બનાવવાના બીબા વડે કટલેસ નો આકાર આપવો
- કટલેસ ને ટોસ્ટ ના ભૂક્કામાં રગદોળી, નોન સ્ટીક પેનમાં તેલ મૂકી બંને બાજુ સાંતળવું.
- ટમેટો કેચપ અથવા ચટણી સાથે સર્વ કરો.
- First Take all the Vegetables and chopped them in a small pieces and boil them with steam.
- Once it gets cool make its pulp and add toast crumb, ginger, chili, lemon juice, garam masala, salt and mix all well.
- Now take a mold of making cutlet and fill the mixture and give a shape of cutlet.
- Now put the cutlet into a toast crumb move up and down side. now take pen and grease the oil and put the cultlet in it.
- Serve with tomato catchup and chutney.