Lilva Singdana Bhakri Recipe :
Ingredients :
Lilva Singdana Bhakri Recipe in Gujarati Language :
Ingredients :
- 1/2 કપ તુવેર ના દાણા (લીલવા)
- 1 કપ સીંગદાણા (Sing Dana)
- 1 ટેબલ સ્પૂન આદું મરચા ની પેસ્ટ (Ginger Garlic paste)
- 1 કપ ઘઉં નો ઝીણો લોટ (Wheat thin flour)
- 1 કપ ઘઉં નો જાડો લોટ (Wheat thick flour)
- 1 ટેસ્પૂન સોયાબીન અથવા ચણા નો લોટ (Soyabean or Gram flour)
- 1 ટેસ્પૂન શેકેલા તલ (Sesame seed)
- 1/2 કપ દહીં (Yogurt)
- 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર (Coriander)
- મીઠું (Salt)
- ખાંડ (Sugar)
- હળદર (Turmeric)
- લાલ મરચું પાવડર (Red Chili Powder)
- ચીલી કટર નો ઉપયોગ કરી આદું - મરચા વાટવા, નટ કટર નો ઉપયોગ કરી તુવેર ના લીલવા ક્રશ કરવા અને સીંગ દાણા પણ શેકી ફોતરા ઉખાડી નટ કટરમાં ક્રશ કરવા.
- ઘઉં નો લોટ, ચણા નો લોટ, ચાળી તેલ નું મોણ નાખી, કોથમીર, આદું - મરચા બીજો મસાલો નાખી સીંગ દાણા અને લીલવા નો ભૂક્કો નાખી જાડી છાસ થી લોટ બાંધવો.
- દસ મિનીટ ઢાંકી રાખવો.
- ત્યાર બાદ તેના ગોળ લુઆ કરી, ભાખરી ની જેમ વણવા.
- અને તેને નોન સ્ટીક તવી પર ગુલાબી રંગ ના શેકવા.