Bati Recipe :
Ingredients :
Ingredients :
- 500 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
- 100 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
- 300 ગ્રામ ઘી (Ghee)
- મીઠું પ્રમાણસર (Salt)
- ઘઉં નો લોટ અને ચણાના લોટને મીક્સ કરીને ચોળી લેવો.
- 50 ગ્રામ ઘી નું મોઅણ લેવું.
- તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું, પાણી થી લોટ બાંધવો, સહેજ કઠણ રાખવો.
- 10 મિનીટ ઢાંકીને રાખવો, ત્યારબાદ તેના નાના નાના લુઆ કરવા, તેને તાંદુર ના કુકરમાં મૂકવા.
- ગુલાબી કલર થાય ત્યાં સુધી શેકવો, તાંદુર નું કુકર ગેસ ની ધીમી આંચ પર મુકવું.
- બાટી તૈયાર થઇ જાય પછી તેને બહાર કાઢી લેવી.
- અને દબાવી ને ઘી માં નાખવી, અને તરતજ કાઢી લેવી,
- આ બાટી ને દાલ ફ્રાય સાથે પીરસવી.