Mughlai Dal Recipe in Gujarati Language:
(મુગલાઈ દાળ)
Ingredients:
(મુગલાઈ દાળ)
Ingredients:
- Whole Urad - 1 કપ (આખા અડદ)
- Rajma - 1/2 કપ (રાજમાં)
- Ginger paste - 1 ટીસ્પૂન (આદું બારીક સમારેલું)
- Green Chili - 3 થી 4 નંગ (લીલા મરચાં)
- Onion - 1 નંગ (ડુંગળી ઝીણી સમારેલી)
- Tamalpatra (Indian bay leaf) - 1 નંગ તમાલ પત્ર
- Yogurt - 1 કપ (મોળું દહીં)
- Salt to taste - (મીઠું)
- Red Chili Powder 1 ટીસ્પૂન (લાલ મરચા ની ભૂકી)
- Lemon Juice - 1 ટેસ્પૂન (લીંબુ નો રસ)
- Tomato - 2 ટુકડા ટામેટા
- Milk Cream - 1/2 કપ ક્રીમ
- Pure Ghee - 2 થી 3 ટેબલ સ્પૂન (ચોખ્ખું ઘી)
- રાજમાં અને અડદ ને ઉકળતા પાણીમાં નાંખવા અથવા થોડું પાણી નાખીને બાફી લો.
- રાજમાં તથા અડદ ચઢી જાય પછી તેમાં મીઠું હળદર આદું - મરચા તથા તમાલપત્ર નાખી ઉકળવા દેવું.
- રાજમાં તથા અડદ લગભગ ફાટી જવા આવે એટલે ટામેટા ના ટુકડા તથા દહીં નાખવું.
- ત્યારબાદ તાવડી માં ઘી ગરમ કરવા મૂકી, તેમાં ડુંગળી વઘારી લો.
- ડુંગળી ગુલાબી રંગની થાય એટલે મરચા ની ભૂકી નાખી, તરતજ વઘાર દાળમાં રેડો.
- ઢાકણ ઢાંકી ધીમા તાપે દાળ 5 મિનીટ ઉકાળી તેમાં ક્રીમ નાખો.
- અને પીરસતી વખતે દાળ ધીમા તાપે ગરમ કરી, લીંબુ નો રસ ઉમેરી પીરસો.
- Take Rajma and Urad in boil water and add little water and boil it well.
- Once Rajma and urad get boil and then add salt, turmeric, ginger and chili and indian bay leaf and let it boil.
- Once Rajma and urad going broken then add tomato and yogurt in it.
- Then put the Ghee (butter) in the fry pen and roast the onion in it.
- Once onion gets the pink color then add chili powder and add this tadka into dal.
- Cover the bowl and Let the dal on low flame and boil it till 5 minutes and add the milk cream in it.