Bajri (Bajra) Na Lot Ni Raab Recipe in Gujarati Language :
Ingredients :
Recipe :
Ingredients :
- 1 ચમચો ઘી (Ghee)
- 1 થેલી દૂધ (Milk)
- 100 ગ્રામ ગોળ (Jaggery)
- 100 ગ્રામ બાજરી નો લોટ ( Millet flour )
Recipe :
- સૌ પ્રથમ ઘી ગરમ કરી બાજરી ના લોટ ને ધીમા તાપે શેકી લો.
- લોટને બરાબર શેકી લો, નહિ તો રાબ કાચી રહે છે.
- બીજી બાજુ દૂધ ને ગરમ કરવા મૂકો.
- આ ઉકાળેલું દૂધ બાજરી ના મિશ્રણ માં ધીમે ધીમે નાખીને, તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરતા જવું.
- મિશ્રણ બરાબર એકરસ થાય ત્યારે ઠંડુ થવા મૂકી દો.
- ઘઉંનો લોટ પણ વાપરી શકાય છે.