Pineapple Pudding Recipe in Gujarati Language :
Ingredients :
Pineapple Pudding Recipe in Gujarati Language :
Ingredients :
- 4 થી 5 નંગ મેરી બિસ્કીટ (Merry Biscuit)
- 2 રીંગ પાઈનેપલ (Pineapple)
- 1 લીટર દૂધ (Milk)
- 50 થી 60 ગ્રામ ખાંડ (Sugar)
- 3 થી 4 ચમચા કસ્ટર્ડ પાવડર (Custard Powder)
- 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ (Vanilla Essence)
Pineapple Pudding Recipe in Gujarati Language :
- સૌ પ્રથમ ઠંડા દૂધ માં કસ્ટર્ડ પાવડર ગઠ્ઠા ન રહે તે રીતે ઓગળી દો.
- ઓગાળ્યા પછી બાકી ના દૂધ ને ખાંડ નાખી ઓગળવા મૂકો.
- ઉકળી જાય એટલે કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ઉકળતા દૂધ માં ઉમેરતા જઈ દૂધને ઘટ્ટ થવા દો.
- પાઈનેપલ ને ખોલેલા ટીન માંથી ચાસણી જુદી કાઢી અંદર આખા મેરી બિસ્કીટ ડુબાડી અને હળવે હાથે ચાસની નીતારી ને કાઢી લો.
- ત્યારબાદ તૈયાર થયેલા કસ્ટર્ડ પાવડર વાળું દૂધ પૂરે પૂરું ઠંડુ થયા પછી બાકીના મેરી બિસ્કીટ નો ભૂક્કો આ દૂધ માં ઉમેરો.
- નીચે આખા મેરી બિસ્કીટ ગોઠવી ઉપર થોડાભાગનું કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ઉમેરો.
- અને ફરી પાઈનેપલ ની રીંગ ના ટુકડા અર્ધ ગોળાકાર રીતે ગોઠવી દો.
- અને ફરી બાકી રહેલું દૂધ રેડી દો અને ફ્રીઝર માં ઠંડુ કરવા માટે મૂકો.
- બરાબર સેટ થાય પછી સર્વ કરો.