Stuffed Dudhi Rolls Recipe in Gujarati Language :
Stuffed Bottle Gourd Rolls
Ingredients :
Recipe :
Stuffed Bottle Gourd Rolls
Ingredients :
- 500 ગ્રામ દૂધી (Bottle Gourd)
- 250 ગ્રામ બટાકા (Potato)
- 2 નંગ કાંદા (Onion)
- આદું મરચાં ની પેસ્ટ (Ginger Garlic Paste)
- સૂકો મસાલો (Dry Spices)
- 1 કપ ચણા નો લોટ, ખીરા માટે (Gram flour for Khira)
- મીઠું (Salt)
- મરચું (Chili Powder)
- હળદર (Turmeric)
Recipe :
- સૌ પ્રથમ દૂધી ને છોલીને તેના ગોળાકાર કટકા કરો.
- કટકા કાર્ય પછી તેની વચ્ચે નો થોડો ભાગ કાઢી લેવો, અને આ રીંગ ને મીઠા ના પાણી માં અધકચરા બાફી લો, ત્યારબાદ બટાકા ને પણ બાફી લેવા.
- તેની અંદર કાંદા મીઠું, મરચું વાટેલા આદું, મરચા નાખી પૂરણ તૈયાર કરો
- આ પૂરણ ને દૂધી ની રીંગ માં ભરો.
- ખીરા માં બોળી ને તેલમાં નાખો.
- ત્યારબાદ ટામેટા ના સોસ સાથે પીરસો.
Bottle Gourd is Good for Body, it is cool for body. Bottle Gourd juice is good in High Blood Pressure.