Kopra Pak Recipe : (Topra pak) ટોપરા પાક
Ingredients :
Ingredients :
- 500 ગ્રામ ટોપરા ની છીણ - Coconut crushed
- 250 ગ્રામ દૂધનો માવો - Milk Mawa
- 500 ગ્રામ ખાંડ - Sugar
- કાજુ - Cashew
- બદામ - Almond
- છીણ ને કોરું શેકવું માવા ને પણ શેકો.
- ખાંડ માં ડૂબે તેટલું પાણી નાખી એક તારની ચાસણી બનાવવી.
- થયેલી ચાસણી માં ટોપરું અને માવો નાખો ગેસ ચાલુ રાખો.
- તેને બરાબર હલાવી સહેજ ઠંડુ પાડો.
- ત્યાર બાદ તેમાં વેનીલા એસેન્સ અને ઓરન્જ નો થોડો કલર નાખો.
- ગ્રીસ કરેલી થાળીમાં પહોળું કરવું, તેની ઉપર ઇલાઇચી ભભરાવવી.
- Take Coconut Crushed and take milk mawa and roast them in a pen.
- Add Water in Sugar enough that all sugar under water, Make One String from Syrup of Sugar.
- Add Coconut Crushed and Mawa in Sugar Syrup/Chasni.
- and Mix well and make it little bit cool.
- Then add Vanilla Essence and Orgnge Colour in it.
- Spread this Mixture in a Greased Plate and Sprinkle the Elaichi Powder.