Jalebi Recipe in Gujarati Language :
(જલેબી)
ચાસણી માટે (Syrup) :
Jalebi Recipe :
(જલેબી)
- Maida flour - 1 કપ મેદો
- Baking Powder 1/2 ટીસ્પૂન (બેકિંગ પાવડર)
- Yogurt - 1/2 કપ (દહીં)
- Water - 1/2 કપ (પાણી)
- Green Cardamom - (1/2 ટીસ્પૂન ઇલાઇચી નો ભૂક્કો)
- તળવા માટે ઘી
ચાસણી માટે (Syrup) :
- Sugar - 1 કપ (ખાંડ)
- Water - 1 કપ (પાણી)
- Rose Essence - (રોઝ એસેન્સ ના થોડા ટીપા)
Jalebi Recipe :
- મેદામાં બેકિંગ પાવડર નાખી ચાળી લેવો, દહીંને સંચાથી બરાબર ભાગી લેવું.
- દહીંમાં પાણી નાખવું, અને દહીંનું મિશ્રણ લોટમાં રેડી ખીરું તૈયાર કરવું.
- ખીરામાં ઇલાઇચી નો ભૂક્કો નાખવો.
- તપેલી માં ખાંડ તથા પાણી ભેગા કરી ચાસણી ને ઉકાળવા મૂકો.
- ચાસણી ઉકળવા આવે એટલે 1 ટેબલસ્પૂન ઘી નાખી ગાળી લો.
- તૈયાર કરેલું ઉપરનું ખીરું બોટલમાં ભરી ગરમ ઘીમાં ગોળ ગોળ જલેબી પાડો.
- ચાસણી ને ઠંડી પાડવી, પછી 1 ટીપું રોઝ એસેન્સ નાખવું.
- ગરમ જલેબી તેમાં ઉમેરી ચાસણી સાથે પીરસો.