Limbu Mari Sev Recipe in Gujarati Language :
(લીંબુ મરી ની સેવ)
Ingredients :
Limbu Mari Sev Recipe in Gujarati :
(લીંબુ મરી ની સેવ)
Ingredients :
- 25 ગ્રામ મરી નો ભુક્કો (Black Pepper)
- 1 નંગ લીંબુ (Lemon)
- 250 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
- મીઠું (Salt)
- તળવા માટે તેલ (Oil)
Limbu Mari Sev Recipe in Gujarati :
- ચણાના લોટમાં મરીનો ભુક્કો, અને લીંબુ નો રસ નાખો.
- બરાબર મિક્સ કરી સંચામાં જે સેવ થી પાડવી હોય તેની જારી મુકો.
- તેલ બરોબર ગરમ થાય એટલે સંચાથી સેવ પાડો.
- બંને બાજુ સારી રીતે તળી લો.
- Add One Lemon juice and black pepper powder, and salt in gram flour.
- Mix all the mixture well, and take sev making sancha machine and set the plate of sev size you want.
- Once oil heated then place the sev from machine into hot oil
- And fry it well both side.