Sweet Khajoor Recipe in Gujarati Language :
Ingredients :
Sweet Khajoor Recipe :
Ingredients :
- 300 ગ્રામ સ્વીટ ખજૂર (Sweet Khajur)
- 1/2 લીંબુ (Lemon)
- નારિયેળ (Crumbed Coconut)
- બુરું ખાંડ પ્રમાણમાં (Sugar crumb)
- 2 ચમચા ઘી સાંતળવા માટે (Ghee)
- કાજુ ડેકોરેશન માટે (Cashew)
Sweet Khajoor Recipe :
- સૌ પ્રથમ કઢાઈ માં ઘી ગરમ કરી બી કાઢી નાંખેલા ખજૂર ને સાંતળી લો.
- ઠળિયા કાઢવા માટે ચપ્પાથી ખજૂર માં ઉભો ચીરો કરીને ઠળિયા કાઢવા
- આ ચીરામાં નારિયેળ નું ખમણ બુરું ખાંડ ભરવું અને તેની ઉપર ડેકોરેશન માટે કાજુ મૂકવા
- અને ઠંડા ઠંડા સ્વીટ ખજૂર પીરસવા.
Khajoor is a Good Dry Fruit for Health. In the Gujarat state Region of Kutch is the top Khajur crop Production region, farmers produce Good Export quality khajoor on their farms in kutch.