Gadi Suvadi : Sweet Puri Recipe in Gujarati Language :
( ગળી સુંવાળી )
Ingredients :
( ગળી સુંવાળી )
Ingredients :
- 250 ગ્રામ - મેંદો - Maida flour (Menda)
- 125 ગ્રામ - ખાંડ - (Sugar)
- દૂધ પ્રમાણસર - (Milk)
- 1 ટેસ્પૂન - તલ (Sesame Seed)
- 1 ટેસ્પૂન - ઇલાઇચી નો ભૂક્કો (Green Cardamom Powder)
- 150 ગ્રામ - ઘી - (Ghee)
- દૂધ અને ખાંડ ઉકાળવા, લોટ માં વધારે ઘી નું મોણ નાખવું.
- ખાંડ વાળું દૂધ ઠંડુ થાય એટલે લોટમાં નાખી, કઠણ લોટ બાંધવો.
- લોટમાં તલ ખાંડી ને નાખવા ઇલાઇચી નો ભુક્કો નાખવો લોટ ને બરાબર ટીપવો.
- પછી નાના લુવા કરી પાતળી પૂરી વણી ધીમા તાપે તળવી સહેજ કડક તડક તળવી.
- Boil the Milk and Sugar together, Add more Ghee into Maida flour.
- Once The Milk is Cooled then add it into the Flour and make tight dough.
- Add bashed sesame seeds and elaichi powder into dough and press many times.
- then make small pices of dough and make thin puri.
- and on the slow flmae of gas, fry puri into it and keep it little crispy.