Bhaidku Recipe : ભૈડકું બનાવવાની રીત
Ingredients :
100 ગ્રામ - ભૈડકા નો લોટ (ખાસ તૈયાર કરેલો ઘઉં નો લોટ)
150 ગ્રામ છાશ - Butter milk
વાટેલા આદું મરચાં - Ginger Green Chili Paste
મીઠું - Salt
Bhaidku Recipe :
કૂકરમાં થોડું તેલ મૂકી, જીરા નો વઘાર કરી, વાટેલાં આદું મરચા નાખી દેવા. ત્યાર બાદ જરૂર મુજબ છાશ નાખવી. છાશ થોડી ઉકળે પછી ભૈડકા નો શેકેલો લોટ ઉમેરી ભૈડકું બફાવા દેવું.