Hajma Hajam Recipe : (હાજમાં હાજમ)
Ingredients :
1 નંગ લીંબુ - (Lemon)
25 થી 30 ગ્રામ જલજીરા પાવડર - (Jaljira powder)
સંચળ - (Black Salt)
મીઠું - (Salt)
ફુદીનો - (Fresh Mint)
Recipe :
Ingredients :
1 નંગ લીંબુ - (Lemon)
25 થી 30 ગ્રામ જલજીરા પાવડર - (Jaljira powder)
સંચળ - (Black Salt)
મીઠું - (Salt)
ફુદીનો - (Fresh Mint)
Recipe :
- સૌ પ્રથમ ફુદીનાને મિક્સર માં ક્રશ કરી લેવો
- લીંબુ નો રસ કાઢવો.
- સંચળ અને જીરું ખાંડી ને ચાળી લેવું.
- ફુદીનાની પેસ્ટ માં પાણી ઉમેરી, તેમાં સંચળ જલજીરા પાવડર અને મીઠું મિક્સ કરવું.
- જરૂર મુજબ ખટાસ ઉમેરવી.