Green Soup Recipe in Gujarati Language :
[ ગ્રીન સૂપ ]
Ingredients :
[ ગ્રીન સૂપ ]
Ingredients :
- 100 ગ્રામ આમળા (Amla - Indian gooseberry)
- 200 ગ્રામ દૂધી (Bottle Gourd)
- 50 ગ્રામ પાલક (Palak)
- 50 ગ્રામ ફુદીનો (Mint)
- 50 ગ્રામ કોથમીર (Coriander)
- 50 ગ્રામ કોબીજ (Cabbage)
- 1 ટીસ્પૂન માખણ (Butter)
- 1/4 ટીસ્પૂન જીરૂ (Cumin seed)
- 1 નાનો ટુકડો આદું (Ginger)
- મીઠું - (Salt)
- મરી - (Black Pepper)
- ખાંડ - (Sugar)
- સંચળ - (Sancala / black salt)
- સૌ પ્રથમ બધું શાક બાફી ક્રશ કરી, તેને ઉકાળો.
- બાકીનો બધો મસાલો નાખો.
- આદું છીણીને નાખવું, અને માખણ માં જીરાનો વઘાર કરી સૂપ માં નાખવું.
- સામાન્ય તાપમાને પીરસો.
- First Clean all vegetables with fresh water, boil them.
- Add other spices like salt, black pepper powder, sugar, black salt in the soup.
- add minced garlic, butter, and add cumin seed tadka into soup.
- Let the cook on normal heat, once cook well, serve it hot.