Bhaji Besan Recipe in Gujarati Language :
[ ભાજી બેસન ]
Ingredients:
Besan Bhaji Recipe in Gujarati:
[ ભાજી બેસન ]
Ingredients:
- 250 ગ્રામ મેથી - Green fenugreek
- તાંદળજો - Tandalja / Tandaljo
- અળવી - Advi
- પાલક - Palak
- 200 ગ્રામ ચણા નો લોટ - Gram flour
- 1 કપ દહીં - Yogurt
- 2 નંગ ડુંગળી - Onion
- મીઠું - Salt
Besan Bhaji Recipe in Gujarati:
- સૌ પ્રથમ દહીં માં પાણી નાખી છાસ બનાવી. તેમાં ચણા નો લોટ નાખી મિકસ કરો.
- પછી તેલ મૂકી ડુંગળી નાખો
- ડુંગળી સતડાઈ જાય, પછી ભાજી નાખવી.
- તે નાખ્યા પછી બેસન નાખવું અને જરૂરી મીઠું તથા મસાલો નાખવો.
- ત્યારબાદ ખદખદવા દેવું અને તાપ પરથી ઉતારી લેવું.