Charotar Na Chilla Recipe :
[ ચરોતર નાં ચિલ્લા ]
Ingredients:
Charotar Chill Recipe in Gujarati Language :
[ ચરોતર નાં ચિલ્લા ]
Ingredients:
- 1/2 કપ બાજરી નો લોટ - Millet flour / Bajri flour
- 1/2 કપ ફણગાવેલા મગ - Sprouted Moong / Fungavela mag
- 1/2 કપ ઢોકળા નો લોટ - Dhokla Flour
- લીલા મરચા - Green chili
- આદું ની પેસ્ટ - Ginger Paste
- 1 ટેસ્પૂન - ઝીણી સમારેલું લીલું લસણ - Small chopped green garlic
- 1 ટેસ્પૂન કોથમીર - Coriander
- 2 ટેસ્પૂન ઝીણી સમારેલી મેથી ની ભાજી - Green Fenugreek
- 1 કપ - ખાટું દહીં - Yogurt
- મીઠું - Salt
Charotar Chill Recipe in Gujarati Language :
- બધી સામગ્રી ભેગી કરી દહીંથી લોટ બાંધવો (ખીરૂ બનાવવું).
- અડધો કલાક રાખો પુલ્લા બનાવ્યા પહેલા ખીરું ખૂબ હલાવવું.
- નોન સ્ટીક તવા ઉપર જાડા પુલ્લા ઉતારવા.
- લીલી કોથમીર ની ચટણી સાથે પીરસવા.
- Mix all the ingredients and make dough using yogurt.
- Keep the mixture till half hour and beofre making chilla mix all well.
- Place the non-stick tava on gas and add oil on it and make chilla using mixture.
- serve the chilla with coriander chutney.