Chatpata Chana/Chickpeas Recipe in Gujarati Language:
"ચટપટા મસાલેદાર ચણા"
Ingredients :
"ચટપટા મસાલેદાર ચણા"
Ingredients :
- 1 કપ ચણા - (ChickPeas)
- 1 નંગ મોટી ડુંગળી (Onion)
- 1 નંગ ટામેટું (Tomato)
- લીંબુ જરૂર મુજબ (Lemon)
- લાલ મરચું (Red Chili Powder)
- મીઠું (Salt)
- કોથમીર જરૂર મુજબ (Coriander)
- સૌ પ્રથમ સાદા ચણા ને 2 થી 3 કલાક પલાળી રાખવા.
- ત્યારબાદ કૂકરમાં બાફી દેવા, ત્યારબાદ ચારણી માં પાણી નિતારી ચણા કાઢી લેવાં.
- ત્યારબાદ ડુંગળી ઝીણી સુધારવી.
- ટામેટા અને કોથમીર ઝીણા સુધારવા.
- એક બાઉલ માં ચણા કાઢી તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા ઉમેરવા.
- મીઠું, લાલ મરચું, કોથમીર ભભરાવવી અને લીંબુ નીચોવવું.
- બધુંજ ચમચી થી મિક્સ કરી સર્વ કરવું.
- First of all Soak the Simple Chick Peas in Water Upto 2 to 3 Hours.
- Then Boil the Chick Peas in Cooker, then Put the Chickpeas in a strainer and remove water.
- Then Cut Onion in Small pieces.
- Also cuts the coriander and tomatoes in small pieces.
- Take Chick Peas in One Bowl and sprinkle the Small Chopped onion, tomatoes in it.
- Add Salt, Red Chili Powder, Coriander and add the Lemon Juice.
- Mix the all the Chick Peas with Spoon and Served it.