Vagharela Sev Mamra Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- 1 મોટી તપેલી મમરા (Puffed Rice)
- 2 વાડકી ઝીણી સેવ (Naylon Besan Sev)
- હળદર (Turmeric)
- મરચું (Chili)
- મીઠું (Salt)
- બુરુંખાંડ (Crushed Sugar)
- 2 ટેબલસ્પૂન તેલ (Oil)
- રાઈ (Mustard Seed)
- હિંગ (Asafoetida)
- મીઠો લીમડો - (Mitho Limdo / Sweet neem)
Recipe :
- સૌ પ્રથમ એક મોટી તપેલીમાં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ નો વઘાર કરી, તેમાં મમરા નાખી.
- તેમાં હળદર, મરચું, મીઠું, મીઠો લીમડો, બુરુંખાંડ નાખી મમરા વઘારવા.
- મમરા કડક થઇ જાય, એટલે તેમાં ઝીણી સેવ ઉમેરી બધુંજ એક મિક્ષ કરી લેવું.
Recipe:
- Take big bowl and add oil and heat the oil then add asafoetida, and mustard seed tadka and add puffed rice in it.
- Then add Turmeric Powder, Red Chili Powder, Salt, Curry Leaves, Crushed Sugar mix well.
- Once Puffed Rice get Crispy add thin Nylon Besan Sev and mix well all and turn off the gas.
No comments:
Post a Comment