Dry Bhel Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 2 વાડકી વઘારેલા મમરા (Mamra - Puffed rice)
- 2 વાડકી ઝીણી નાયલોન સેવ (Nylon Sev)
- 1 નંગ ડુંગળી (Onion)
- 1 નંગ ટામેટા (Tomato)
- નાની વાડકી તળેલા સિંગ દાણા (Ground nut seeds)
- મમરા સેવ ભેગા કરી લેવા, તેમાં તળેલા સિંગદાણા પણ નાખવા.
- તેમજ ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા પણ નાખવા.
- બધુંજ બરાબર મીક્ષ કરી સર્વ કરો.
- Mix Puffed rice and Nylon Sev and add fried ground nut seed in it.
- Also add the small chopped onion and tomatoes in it.
- Mix all the Ingredients well and then Serve.
No comments:
Post a Comment