Lasaniya Sev Mamra Recipe in Gujarati Language:
Ingredients :
Ingredients :
- 1 તપેલી - મમરા (Puffed Rice)
- 1 નંગ - અડદ નો પાપડ (Urad papad)
- 1 વાડકી ઝીણી સેવ (Besan Thin Sev)
- સિંગ દાણા એક મુઠ્ઠી (Ground Nut)
- હળદર (Turmeric)
- મરચું (Chili)
- મીઠું (Salt)
- 1 ટી સ્પૂન - વાટેલું સુકું લસણ (Dry Garlic Paste)
- 1 ટેબલ સ્પૂન તેલ (Oil)
- બુરુંખાંડ જરૂર પ્રમાણે (Crumbed Sugar)
- એક મોટા તપેલામાં તેલ મૂકી તેલ આવે એટલે, તેમાં રાઈ હિંગ નો વઘાર કરી, લસણ ઉમેરી દેવું.
- લસણ એકદમ લાલ કડક થઇ જાય એટલે તેમાં સિંગ દાણા ઉમેરી દેવા અને તેમાં મમરા નાખી દેવા.
- અને તેમાં હળદર, મરચું, મીઠું ઉમેરવું.
- બધુંજ એક મિક્સ થઇ જાય, એટલે તેમાં ઝીણી સેવ, અને અડદ નો પાપડ શેકી તેના નાના ટુકડા કરી ઉમેરવા.
- અને મમરા કડક થઇ જાય એટલે, જરૂર મુજબ બુરુંખાંડ નાખી નીચે ઉતારી દેવા.
Lasaniya Sev Mamra Recipe :
- Take one big Pan add oil turn on gas, once oil is heated add mustard seed, asafoetida powder and Garlic in it.
- Once Garlic gets Crispy and Red add ground nut seeds and puffed rice and add turmeric powder, chili powder, and salt.
- Mix all the ingredients well and then add Nylon Sev and Roasted Urad Papad Small pieces in it.
- Once Puffed rice gets Crispy then add crushed sugar according need and mix and take off bowl from the gas.
No comments:
Post a Comment