Health Salad Recipe :
Ingredients :.
100 ગ્રામ કોબીજ - Cabbage
100 ગ્રામ પાઈનેપલ - Pineapple
100 ગ્રામ સફરજન - Apple
100 ગ્રામ ફણગાવેલા મગ - Sprouted Mag
100 ગ્રામ જામફળ - Jamfal (Guava)
1/2 કપ દાડમ ના દાણા - Pomegranate Seeds
50 ગ્રામ કાકડી - Cucumber
100 ગ્રામ ટામેટા - Tomato
1 નારંગી ની પેશીઓ - Orange
25 ગ્રામ કોથમીર - Coriander
25 ગ્રામ ફુદીનો - Mint
સ્વાદ મુજબ ચાટ મસાલો - Chat Masala
મીઠું - Salt
Health Salad Recipe in Gujarati Language :
Ingredients :.
100 ગ્રામ કોબીજ - Cabbage
100 ગ્રામ પાઈનેપલ - Pineapple
100 ગ્રામ સફરજન - Apple
100 ગ્રામ ફણગાવેલા મગ - Sprouted Mag
100 ગ્રામ જામફળ - Jamfal (Guava)
1/2 કપ દાડમ ના દાણા - Pomegranate Seeds
50 ગ્રામ કાકડી - Cucumber
100 ગ્રામ ટામેટા - Tomato
1 નારંગી ની પેશીઓ - Orange
25 ગ્રામ કોથમીર - Coriander
25 ગ્રામ ફુદીનો - Mint
સ્વાદ મુજબ ચાટ મસાલો - Chat Masala
મીઠું - Salt
Health Salad Recipe in Gujarati Language :
- સફરજન, પાઈનેપલ, કાકડી, ની છાલ ઉતારી બધુંજ ઝીણું સમારવું.
- કોથમીર, ફુદીનો, ઝીણા સમારી ઉમેરવા.
- નારંગી ની પેશીઓ છૂટી પાડવી.
- બી અને છાલ કાઢી ઝીણી કરી ઉમેરો.
- દાડમ ના દાણા અને ફણગાવેલા મગ ઉમેરો.
- મીઠું અને ચાટ મસાલો નાખી બરાબર મિક્ષ કરો.
- કાચ ના વાડકા ભરી પીરસો.
This Health Salad Contains Apple, Pineapple, Orange, Tomato, Cucumber, Guava, Sprouted mag, Cabbage so its Healthy and Nutrients Value is Good, People Wants to Plant for Loose Weight Can take this salad its having taste too.