Cheese Vegetable Soup Recipe :
Ingredients :
100 ગ્રામ - કોબીજ - Cabbage
100 ગ્રામ - બટાકા - Potato
200 ગ્રામ - ટામેટા - Tomato
1 નંગ - કાંદા - Onion
50 ગ્રામ - ચીઝ - Cheese
મીઠું - Salt
મરી - Black Pepper
Cheese Vegetable Soup Recipe in Gujarati Language :
Ingredients :
100 ગ્રામ - કોબીજ - Cabbage
100 ગ્રામ - બટાકા - Potato
200 ગ્રામ - ટામેટા - Tomato
1 નંગ - કાંદા - Onion
50 ગ્રામ - ચીઝ - Cheese
મીઠું - Salt
મરી - Black Pepper
Cheese Vegetable Soup Recipe in Gujarati Language :
કોબીજ, બટાકા અને ટામેટા બાફી ને તેનો સૂપ બનાવવો, થોડું ઘી મૂકી કાંદા ને ઝીણા સમારી, તેમાં સાંતળવા. બાફેલા શાક નો પલ્પ તેમાં ઉમેરવો. તેમાં મીઠું અને મરી ઉમેરવા, સર્વ કરતી વખતે ઉપર ચીઝ છીણી ને નાખવું સૂપ તૈયાર છે. ગરમ ગરમ પીરસવો.