Aloo Paratha Recipe in Gujarati Language :
Ingredients :
Aloo Paratha Recipe :
Ingredients :
- 500 ગ્રામ બટાકા - Potato
- 250 ગ્રામ ઘઉંનો લોટ - Wheat flour
- 100 ગ્રામ ડુંગળી - Onion
- 50 ગ્રામ કોથમીર - Coriander
- 3 ટીસ્પૂન તેલ - Oil
- 1/2 ટીસ્પૂન આખું જીરૂ - Cumin Seed
- 2 ટીસ્પૂન ચાટ મસાલો - Chat Masala
- (જો ચાટ મસાલો ન હોય તો)
- 1 ટીસ્પૂન સંચળ પાવડર - Black Salt powder
- 1 ટીસ્પૂન આમચૂર પાવડર - Ambodiya powder
- મીઠું સ્વાદ મુજબ - Salt to taste
Aloo Paratha Recipe :
- બટાકા ને બાફી છાલ ઉતારી દો. બટાકા ને મસળી નાખો,
- પછી તેમાં લોટ તેલનું મોઅણ (લોટ બાંધવા જેટલું તેલ) ગરમ મસાલો કોથમીર જીણા સમારેલા કાંદા બધું સારી રીતે ભેળવી લો.
- સ્વાદ મુજબ મીઠું ઉમેરો જરૂર પડે તો જ પાણી ઉમેરો.
- કણેક કઠણ બાંધો તેનાં લુવા પાડવા.
- પરોઠા વણી ગરમ તવા ઉપર બંને બાજુ તેલ મૂકી શેકો.
- ગુલાબી થાય ત્યાર બાદ ઉતારી લો.
- અને ગુજરાતી માં બટાકા રોટલી પણ કહે છે.
Recipe :
- Boil the potatoes and remove its skin and mess the potatoes.
- Then add flour and oil, garam masala, chopped coriander, chopped onion and mix all well.
- Then add salt to taste.
- Make the tight dough and make small pieces of dough.
- Roll the paratha and grease the oil and cook them both side on the pen.
- once it looks pinkish colour take of from the pen.
- it is called in gujarati Bataka Rotli.
Note : This Aloo (Potato) Paratha is Usually taking with Tea in Breakfast, or serve with Coriander Chutney, Yogurt or Tomato Catchup. It is a Good Healthy Breakfast.