Rava no Shiro (Soji no Shiro) Recipe in Gujarati Language:
(રવા નો શીરો/ સોજી નો શીરો)
Ingredients :
Recipe :
(રવા નો શીરો/ સોજી નો શીરો)
Ingredients :
- 1 કપ રવો (સોજી નો લોટ) (Ravo / Rava / Soji / Semolina flour)
- 2 કપ દૂધ (Milk)
- 1 કપ ખાંડ (Sugar)
- પોણો કપ ઘી (Ghee)
- ચાર ઇલાઇચી નો ભુક્કો (Green Cardamom Powder)
- કાજુ (Cashew)
- બદામ (Almond)
- પિસ્તા (Pistachio)
- સૂકી દ્રાક્ષ (Raisins/ Sultanas / Dry grapes)
- કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં રવો (સોજી નો લોટ) શેકવો.
- રવો શેકાયાની સુગંધ આવે એટલે દૂધ નાખવું, દૂધ બધુંજ બળી જાય પછી ખાંડ ઉમેરવી
- ખાંડ નું પાણી બળી ને ઘી છુટે ત્યાં સુધી શીરો ગેસ પર થવા દેવો
- કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ ના ટુકડા કરી તેમાં ઉમેરવા, અને ઇલાઇચી નો ભુક્કો નાખી તાવેતાથી શીરો ઉપર નીચે હલાવી દેવો
Rava No Shiro is a Healthy and Prepared in Satyanarayan Katha Prasad Recipe.
Recipe in English:
Recipe in English:
- Heat the Ghee in Kadhai and Scroch the Rava flour in it.
- Once get the Smell of Rava flour to be Scroch the add the Milk in this Kadhai, and all the Milk is melt (burned) then add the sugar.
- All the water of sugar can be burned and ghee can spreaded into kadhai till keep the rava shiro on the gas
- Then add the Cashew, Almond, Pista Small Pieces and Elachi Powder and Mix them well into Mixture and turn upside and down side whole the mixture using Ladle.
- Turn off the Gas, and Put the Kadhai on the Platform.