Corn Potato Rolls Recipe in Gujarati :
Ingredients :
Ingredients :
- 500 ગ્રામ બટાકા - Potato
- 500 ગ્રામ મકાઈ - Corn
- 4 સાઈઝ બ્રેડ - Break
- 3 ટીસ્પૂન કોર્નફ્લોર (મકાઇ નો લોટ) - Corn flour
- 3 ટીસ્પૂન કોથમીર - Coriander
- સ્વાદ મુજબ :
- આદું - Ginger
- મરચાં - Chili
- મીઠું - Salt
- લીંબુ - Lemon
- ખાંડ - Sugar
- તેલ - Oil
- બટાકા અને મકાઈ ને બાફવા બટાકા બફાઈ જાય એટલે તેનો માવો કરી, બાફેલી મકાઈ ને છીણવી.
- બટાકા, મકાઈ ભેગા કરી, તેમાં બ્રેડ કોર્નફ્લોર અને બધોજ મસાલો તથા કોથમીર નાખો.
- નાના મધ્યમ લંબગોળ રોલ વાળી ને તૈયાર કરો.
- તેને મધ્યમ ગરમ તેલ માં તળો.
- Boil Potato and Corn, Once Potato Boiled then make its pulp and strain the boiled corn.
- Mix the potato and corn and add bread, corn flour, and all other spices and coriander.
- Make medium size Oval shape roll.
- Fry them in a oil and then serve.