Rava Idli Recipe in Gujarati Language :
Ingredients :
Rava Idli Recipe :
Ingredients :
- 250 ગ્રામ રવો - Rava flour
- 250 ગ્રામ દહીં - Yogurt
- 1 ટીસ્પૂન રાઈ - Mustard seed
- 1/2 ટીસ્પૂન હિંગ - Asafoetida
- 3 ટીસ્પૂન અડદ ની દાળ - Urad Dal
- 1/2 સ્પૂન સોડા - Soda
- મીઠું - Salt
- લીલા મરચાં ની પેસ્ટ - Green Chili Paste
Rava Idli Recipe :
- રવા ની અંદર દહીં અને હુંફાળું પાણી નાખી, ખીરૂ તૈયાર કરો.
- એક કલાક પલાળો, જેથી રવો પલળી ને હલકો થશે.
- ત્યારબાદ તેમાં રાઈ, હિંગ, અને અડદ ની દાળ નો વઘાર તેમજ મીઠું અને સોડા નાંખી હલાવવું.
- ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી તૈયાર કરેલું રવા નું ખીરૂ એક એક ચમચો રેડવું.
- 10 મિનીટ વરાળે બાફી ઠંડી પાડી ઈડલી ઉખાડવી, ટોપરાની ચટણી સાથે ગરમ પીરસવું.
Recipe :
- Take one Pan and add Rava flour and add Yogurt, and Luke Warm Water and Mix well and Prepare Khira.
- Keep aside for a One Hour Rava gets wet and light weight.
- Then add Mustard seed, asafoetida, Urad dal tadka and salt and soda and mix well all the mixture.
- Grease the oil in Idli Stand and pour 1 Table spoon idli khira in it.
- Boil 10 minutes on Steam and Keep Cool and take out in a Bowl.
- Serve Idli with Chutney.