Sabudana Bataka Na Vada Recipe : (સાબુદાણા બટાકા ના વડા બનાવવા ની રીત)
Ingredients :
- 500 ગ્રામ બટાકા - Potato
- 100 ગ્રામ સાબુદાણા - Sabudana
- 50 ગ્રામ શેકેલી સીંગ - Roasted Groundnut
- આદું - Ginger
- મરચાં - Chili
- મીઠું - Salt
- ખાંડ - Sugar
- લીંબુ નો રસ - Lemon juice
- જીણી સમારેલી કોથમીર - Chopped Coriander
- બટાકા ને બાફી માવો તૈયાર કરવો.
- સાબુદાણા ને પલાળી પોચાં બનાવવા,
- શેકેલા સીંગદાણા છોતરા ઉડાડી કકરો ભૂકો કરવો.
- બટાકા ના માવામાં પલાળેલા સાબુદાણા, સીંગદાણા નો ભૂકો, વાટેલા આદું, મરચાં, ઝીણી સમારેલી કોથમીર, મીઠું, ખાંડ, અને લીંબુ નો રસ નાખી મધ્યમ કદના ચપટા ગોળા વાળવા,
- ગરમ તેલમાં ગુલાબી તળવા.
- Boil the Potato and prepare the pulp.
- Soak the Sabudana in water and and make it soft.
- Make the crumb of roasted ground nut beans.
- Add sabudana in potato pulp, ground nut crumb, crushed ginger, chili, chopped coriander, salt, sugar and lemon juice and make round medium size balls.
- heat the oil and fry them in a oil.