Fada Mag ni Dal No Pulav: ફાડા મગ ની દાળ નો પુલાવ
Ingredients :
Recipe :
Recipe :
This pulav is healthy because of using Wheat fada and Mung dal and vegitables. having rich in protein, and nutrients.
Ingredients :
- 150 ગ્રામ ઘઉં ના ફાડા - Wheat fada
- 100 ગ્રામ ફોતરા વાળી મગ ની દાળ - Moong ni dal
- 100 ગ્રામ વટાણા - Peas
- 50 ગ્રામ કાંદા - Onion
- 50 ગ્રામ બટાકા - Potato
- 50 ગ્રામ સિંગદાણા - Penaut
- 1 નંગ ગાજર - Carrot
- 25 ગ્રામ કોથમીર - Coriander
- 1/2 ટીસ્પૂન હળદર - Turmeric
- મીઠું - Salt
- આદું મરચાં ની પેસ્ટ Ginger and Green Chili Past
- વઘાર માટે 3 ટેબલસ્પૂન તેલ Oil
- 1 ટીસ્પૂન રાઈ Mustard seed
- હિંગ Asafoetida
- તજ - Cinnamon
- લવિંગ - Cloves
Recipe :
- સૌ પ્રથમ તેલ ગરમ કરી રાઈ, તજ, લવીંગ, મીઠા લીમડાનાં પાન અને હિંગ નો વઘાર કરી.
- તેમાં લાંબા સમારેલા કાંદા અને સીંગ દાણા સાંતળવા.
- ગુલાબી થાય એટલે આદું, મરચાં, હળદર તેમજ ઘઉં નાં ફાડા ઉમેરવા ફાડા ગુલાબી શેકાય એટલે તેમાં 3 કપ પાણી નાખવું, તરત જ જીણા સમારેલાં ગાજર, બટાકા અને ફોલેલા વટાણા ઉમેરવા.
- પાણી ઉકળે એટલે ધોઈ ને પલાળેલી મગ ની દાળ અને મીઠું નાખી, ધીમા તાપે ચઢવા દો.
- બધું ચઢી ને પાણી ચુસાઈ જાય. એટલે જીણી કોથમીર ભભરાવી ગરમ પીરસવું.
- First Heat the oil in a pen add mustard seed, cloves, curry leaves, and asafoetida tadka.
- Add chopped onion and ground nut seeds in oil.
- Once it gets the pink colour add ginger, chili, turmeric, wheat pieces, add 3 cup of water, add chopped carrot, potato, green peas.
- once water is boiled then wash the moong dal and add salt and let them cook on slow flame.
- Once all the ingredients cooked well and water is absorbed sprinkle the fresh chopped coriander and serve it.
This pulav is healthy because of using Wheat fada and Mung dal and vegitables. having rich in protein, and nutrients.