Puran Poli (Vedhmi) Recipe in Gujarati Language
(પુરણપોળી બનાવવાની રીત : ગળી રોટલી)
Ingredients :
પોષકતત્વો : (Nutrients)
(પુરણપોળી બનાવવાની રીત : ગળી રોટલી)
Ingredients :
- 200 ગ્રામ ચણા ની દાળ - Gram Dal
- 200 ગ્રામ ગોળ - Jaggery
- 3 ગ્રામ ટોપરાનું છીણ - Coconut Crushed
- 3 થી 4 નંગ તમાલ પત્ર - Tamalpatra
- એલચી - Cardamom
- મીઠું - Salt
- તેલ - Oil
- ઘી - Ghee
- ઘઉં નો લોટ - Wheat flour
- સૌ પ્રથમ બધી ચણા ની દાળ ને કુકર માં બાફીલો.
- ત્યારબાદ તેમાંથી પાણી કાઢી લો.
- તેમાં મીઠું અને ગોળ ઉમેરો અને ચણાની દાળ ને ગેસ પર ગરમ થવા દો.
- જ્યાં સુધી તે જાડી ન થાય ત્યાં સુધી તેને ગેસ પર રાખો.
- ત્યાર બાદ તેને એક થાળીમાં પાથરો.
- અને તેની ઉપર છીણેલું કોપરું એલચી નો પાવડર અને ચારોળી પાથરો.
- ત્યાર બાદ ઘઉંના લોટમાં તેલ નાખી ને લોટ બાંધો.
- ત્યારબાદ તેના લુવા વાળી ને તેની હલ્કા હાથે રોટલી વણો.
- ત્યારબાદ તેને લોઢી પર શેકો આ રોટલી પાતળી હોવી જરૂરી છે.
- First Boil the Gram Dal in cooker.
- Then take them out of the water.
- Add the salt and Jaggery and Gram dal and let the warm on gas.
- Until it is thick, hold it on the gas.
- Then Spread on a plate and spread shredded coconut, cardamom powder and caroli on it.
- Then Add oil into wheat flour and make dough of wheat flour.
- And make small pieces of the dough and make the thin chapati with delicate hand.
- Roast the chapati on the pan, Make this chapati is thin is necessary.
- (Gram Dal) ચણા ની દાળ - 2nd class Protein
- (Jaggery) ગોળ - કાર્બોહાઈડ્રેડ
- (Coconut Crushed) ટોપરાનું છીણ - ચરબી
- (Salt) મીઠું - આયોડીન
- રંગ : બ્રાઉન
- સ્વાદ : ગળ્યો
- સ્વરૂપ : ગોળ
This Puran poli Recipe (Gari Rotli in Gujarati or sweet thick chapati in english) is favourite Sweet Recipe in Gujarat and Maharashtra. can be suit with Tikhi Potato Sabji and Kadhi and pickle.