Bharela bhinda nu shaak Recipe in Gujarati :
Filled Lady's finger Vegetable Recipe
"ભરેલા ભીંડા નું શાક"
Ingredients :
Recipe :
Simple Bhinda Nu Shaak Recipe Read Here.
Filled Lady's finger Vegetable Recipe
"ભરેલા ભીંડા નું શાક"
Ingredients :
- 250 ગ્રામ ભીંડા - (Lady's finger)
- 2 ચમચી ચણા નો લોટ - (Gram flour)
- સીંગ - (Ground Nut Seeds)
- તલ - (Sesame Seed)
- હળદર - (Turmeric)
- મરચું - (Green Chilies)
- મીઠું - (Salt)
- ધાણાજીરૂ - (Coriander Cumin Seed powder)
- ખાંડ - (Sugar)
- લીંબુ - (Lemon)
- ગરમ મસાલો - (Garam Masala)
- કોથમીર - (Fresh Coriander)
- સૌ પ્રથમ એક ડીશમાં ચણા નો લોટ લેવો તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરૂ, ખાંડ, લીંબુ, ગરમ મસાલો, કોથમીર નાખવું.
- તેમજ સહેજ એક ચમચી તેલ નાખવું તેમજ ખલ માં સિંગ અને તલ ખાંડી તેમાં ઉમેરવું.
- ત્યાર બાદ હાથથી બધુંજ મિક્ષ કરી લેવું
- ત્યારબાદ ભીંડા ને ભીના કપડાં થી સરસ રીતે સાફ કરી તેમાં વચ્ચે થી કાપો પાડી તેમાં બનાવેલો ચણા ના લોટ નો મસાલો ભરવો
- ત્યારબાદ ગેસ પર તાસરા માં 3 ટીસ્પૂન જેટલું તેલ મૂકી તેમાં ભરેલા ભીંડા ઉમેરી દેવા
- ત્યાર બાદ બાકી રહેલો ચણા ના લોટ નો મસાલો ઉપર ભભરાવી દેવો
- ત્યાર બાદ તેની ઉપર થાળી માં પાણી મૂકી ચઢવા દો
- શાક ને હલાવવા માટે તાવેતા નો જ ઉપયોગ કરવો હંમેશા નીચે થી ઉપર એવી રીતે હલાવવું જેથી ભીંડા આખા રહે.
- Take Gram flour in a one plate add turmeric, chili, salt, cumin coriander seed powder, sugar, lemon, garam masala, and coriander.
- And add one teaspoon of oil and add crushed ground nut seed and sesame seed in it.
- Then mix the mixture with your hand.
- Then clean the lady's finger with clean cloth and make a cut in a center and fill the fillings between.
- Then take 3 teaspoon of oil and add it in a pen and put the filled lady's finger in this pen.
- Then put the plate on the pen add little water in plate.
- Cook the lady's finger with help of tablespoon or teaspoon, do not touch your hand, and cook with care so filling in the lady's finger could not come out side.
Simple Bhinda Nu Shaak Recipe Read Here.