Ringan nu Bharthu Gujarati style :
રીંગણ નું ભરથું
Ingredients : (સામગ્રી)
રીંગણ નું ભરથું
Ingredients : (સામગ્રી)
- 500 ગ્રામ મોટા ગોળ રીંગણ - (Brinjal)
- 100 ગ્રામ લીલા કાંદા - (Green Onion)
- 100ગ્રામ ટામેટા - (Tomato)
- 25ગ્રામ લીલું લસણ - (Green Garlic)
- આદું - મરચાં મીઠું - (Salt)
- 1/4 ટીસ્પૂન - હળદર - (Turmeric)
- 1/2 ટીસ્પૂન - લાલ મરચું - (Red Chili Powder)
- રીંગણ ને ધોઈ લુછીને કોરુ કરો, આછુ તેલ ચોપડી ગેસ ની આચ ઉપર શેકી લો.
- રીંગણ ચઢી જાય એટલે નીચે ઉતારી ઠંડુ પાડો. છાલ ઉતારી માવો તૈયાર કરો.
- તેલ ગરમ કરી રાઈ નો વઘાર કરવો, તેમાં ઝીણા સમારેલા લીલા કાંદા અને લીલું લસણ નાખવું.
- ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટા ઉમેરો.
- વાટેલા આદું મરચાં લાલ મરચું, હળદર અને મીઠું નાખી હલાવી રીંગણ નો માવો ઉમેરવો.
- ખદ્ખદાવી બાજરી ના રોટલા સાથે પીરસવું.
Recipe :
- Wash the brinjal and clean with cloth and dry, spread the oil on the skin of the brinjal and roast it on the gas.
- Once brinjal cooked well, turn of the gas and keep for cool, remove the brinjal skin and prepare the pulp of brinjal.
- Heat the oil, add mustard seed, small chopped onion, green garlic in it.
- Then add small chopped tomato in it.
- Also add garlic chili paste, turmeric, salt and and brinjal pulp in it and mix all well and cook.
- Once brinjal pulp cook well then Serve it with Bajri na rotla.
This Ringan Bharthu (baigan bhartha) Recipe is a Winter Special Recipe in Gujarat, and Saurashtra and Rajasthan Region of India.